Gujarati Good Night videos by AJ Arpit Watch Free

Published On : 15-Jan-2019 09:00pm

711 views

9 Comments

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 6 year ago

કપાયું પંખી, પતંગ દોરે .... આજીજી કરે કોને???

Kinjal Patel Lucky videos on Matrubharti
Kinjal Patel Lucky 6 year ago

ઉત્તરાયણ પર્વ આવે ત્યારે બધા પક્ષી બચાવવાની વાત કરે છે પણ દરરોજ મરઘી કપાઈ તેના વિશે કશું કેમ નહીં. કેમ કોઇ સંસ્થા કે સરકાર કશું નઈ કરે? .. શુ મરઘી પક્ષીમાં નઈ આવે?

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

આપણી ખુશી કોઈ માટે સજા કે પીડા નું સાધન ન બનવી જોઈએ.... કેટલાય સમયથી રોજે 14 કબૂતર ઘરે ની ઉપર ના ભાગે સુઈ જતા સાંજે 6 વાગે બધા આવી જાય..... ને હું 10 વાગે ગણી લઉં....પણ 5 દિવસ થીઓછા થવા લાગ્યા રોજ થોડા થોડા હવે 6 જ કબૂતર છે.... મને વિશ્વાસ છે k એ પાછા આવી જશે.... મને એમના વગર જરાય નય ગમતું...

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

શત પ્રતિશત સત્ય છે કૃતિ:)

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

અને એ પણ એમનો કાઈ ગુનો ન હોવા છતાં...?!

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 6 year ago

right aj arpit..આપણી 2 દિવસ ની મજા..ઘણાએ જીવ માટે સજા બની જાઇ છે...

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર શિવાંગી, આપણી મજા માટે બીજા જીવનો ભોગ ના લેવો જોઈએ

Shivangi videos on Matrubharti
Shivangi 6 year ago

સાચું કીધું પતંગ ચગવાની મજામાં કેટલાય પક્ષીઓનો જીવ ગયો છે.. બધાં જ આનુ ધ્યાન રાખે ન આવુ વિચારે તો પક્ષીઓનો જીવ બચાવી શકીયે ... good job arpit